Duration: 6 Months
Eligibility:
પ્રવેશ માટેની લાયકાત : ૧૨ - પાસ
કોણ એડમિશન લઈ શકે..: જે ઉમેદવાર ખાસ કરીને સરકારી/અર્ધસરકારી અને ખાનગી વિભાગના બચાવ ક્ષેત્રમાં કારકિર્દી સુરક્ષિત કરવા ઇચ્છુક છે.
Overview:
સબ ફાયર ઓફિસરમાં શીખવવામાં આવતી કુશળતા :
Opportunities:
નોકરીની તકો :
ફાયર ઓફિસર, સેફ્ટી ઓફિસર, ડિવિસન ઓફિસર,સેફ્ટિ મેનેજર ,નગરપાલિકા, મહાનગરપાલિકા, પેટ્રોલિયમ કંપની, નેવી, આર્મી, એરફોર્સ, રિલાયન્સ જેવી ખાનગી કંપનીઓ, હોસ્પિટલો, એરપોર્ટ, ફાઇવસ્ટાર હોટલ રોજગાર ક્ષેત્રો બાંધકામ કંપનીઓ, અગ્નિ સુરક્ષા તાલીમ સંસ્થાઓ, વન વિભાગ,સંરક્ષણ દળો, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં.